લખાણ પર જાઓ

આકાશગંગા

વિકિપીડિયામાંથી
આકાશગંગાની નજીક લીલા અને લાલ રંગનો ઉલ્કાનો પટ્ટો, ઓગસ્ટ ૨૦૦૭
આકાશગંગાના મધ્યભાગની ઇન્ફ્રારેડ છબી
સેજિટેરિયન દિશા તરફ આકાશગંગાનું કેન્દ્ર. મુખ્ય તારાઓ લાલ રંગમાં દર્શાવેલા છે.
આકાશગંગા તરફ લેસર, ચીલીની વેધશાળા ખાતે.

આકાશગંગા (અંગ્રેજી ભાષા: Milky Way) એટલે આકાશમાં દેખાતી ગંગા. સ્વચ્છ હવામાન હોય ત્યારે રાત્રીના સમય દરમિયાન આકાશમાં જોતાં દુધિયા રંગનો એક ઝાંખો પટ્ટો જોવા મળે છે, જેને આકાશગંગા કહેવામાં આવે છે. આ એક તારાપુંજ છે, જેમાં પૃથ્વી સહિત આખા સૂર્યમંડળનો સમાવેશ થાય છે. આપણી આકાશગંગાનુ બીજું નામ મંદાકિની (દૂધ ગંગા) છે. આપણી આકાશગંગાની સૌથી નજીક આવેલી આકાશગંગા દેવયાની છે. આકાશગંગામાં ૧ અબજ કરતાં પણ વધુ તારાઓ આવેલા છે.[][][][][][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "The Milky Way Galaxy". seds.org. મૂળ સંગ્રહિત માંથી 20 એપ્રિલ 1999 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2010.
  2. "The Milky Way Galaxy". cass.ucsd.edu. મેળવેલ 5 August 2010.
  3. "NASA - Galaxy". nasa.gov. મૂળ માંથી 8 મે 2005 પર સંગ્રહિત. મેળવેલ 5 August 2010.
  4. "01.09.2006 - Milky Way Galaxy is warped and vibrating like a drum". berkeley.edu. મેળવેલ 5 August 2010.
  5. "How many stars are in the Milky Way?". universetoday.com. મેળવેલ 5 August 2010.
  6. "Milky Way, Discover of Milky Way, Milky Way Galaxy at SPACE.com". space.com. મેળવેલ 5 August 2010.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
pFad - Phonifier reborn

Pfad - The Proxy pFad of © 2024 Garber Painting. All rights reserved.

Note: This service is not intended for secure transactions such as banking, social media, email, or purchasing. Use at your own risk. We assume no liability whatsoever for broken pages.


Alternative Proxies:

Alternative Proxy

pFad Proxy

pFad v3 Proxy

pFad v4 Proxy